avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 19:46
સૂર્યના ઉજાસ થકી સમૃદ્ધિની સવાર...

'પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના' થકી મોડાસાના રહેવાસી મહેન્દ્રભાઈ પટેલના ઘરનું વીજ બિલ શૂન્ય થયું; ઘરની છત પર જ વીજળી ઉત્પન્ન કરી આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા...

આ યોજના હેઠળ મને સરકાર તરફથી સહાય મળી અને સોલાર પેનલ લગાવવાનું સરળ બન્યું. હવે હું પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો ઉપયોગ કરું છું, મારું વીજ બિલ પણ શૂન્ય થઈ ગયું છે : મહેન્દ્રભાઈ પટેલ, મોડાસા, જિલ્લો: અરવલ્લી

#GujaratInformation29820
👍 4
1 3.2K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram