avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 19:15
“વોકલ ફોર લોકલ”ના મંત્ર સાથે માધવપુર મેળામાં સ્થાનિક કલા-કસબને પ્રોત્સાહન...

“એક ભારત, શ્રેષ્ઠ ભારત"ને ઉજાગર કરતા માધવપુર મેળાના હસ્તકલા હાટમાં ઉત્તર પૂર્વીય રાજ્યોની પરંપરાગત ચીજવસ્તુઓનું શ્રેષ્ઠ પ્રદર્શન; વાંસ, લાકડા અને વૃક્ષોની છાલમાંથી બનેલી અવનવી વસ્તુઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની...

આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ સહિત રાજ્યના કારીગરોને હસ્તકલા હાટમાં વિનામૂલ્યે પ્લેટફોર્મ મળતાં આજીવિકાની સાથે સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરવાની ઉત્કૃષ્ટ તક સાંપડી...

#GujaratInformation29818
👍 2
7 2.5K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram