avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 18:45
માધવપુર ઘેડના મેળામાં રચાયો અનોખો સાંસ્કૃતિક સંગમ; ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોના 258 કલાકારો દ્વારા એકસાથે 50 મિનિટની મનમોહક પ્રસ્તુતિ...

આસામના અંકિયા ભાઓના લોકનૃત્ય દ્વારા દેવી રુક્મિણીજીના હરણની સમગ્ર ગાથાને વણી લેવાઈ, ઉપરાંત અષ્ટલક્ષ્મીના પ્રતીક રૂપ ઉત્તર પૂર્વીય રાજ્યોના લોકનૃત્યો રજૂ કરાયા; તેમજ ઉત્તરપૂર્વીય સંગીત નૃત્ય સાથે ગુજરાતના આગવા લોકનૃત્યોનો સંગમ થયો...

ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીજીના લગ્ન પ્રસંગે યોજાતો માધવપુર ઘેડનો સાંસ્કૃતિક મહાકુંભ બનવાની સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની નેમને ચરિતાર્થ કરે છે...

#GujaratInformation29817
👌 7
9 2.7K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram