Gujarat Information @officialinfogujarat 30.03.2026 15:39 Скопировать Пожаловаться ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયો (ગણિત, રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાન)ની પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર... 04/04/2026 (શનિવાર) સાંજે 6:00 વાગ્યા સુધીમાં નિયત ફી સાથે વાંધો કે રજૂઆત gshsebsciencekey@gmail.com પર મોકલી શકાશે... #GujaratInformation29816 5 3.2K
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram