avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 11:35
સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની લાગણી...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન આજે વહેલી સવારે રાજપરા-2 ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા મહેશભાઈ કાળુભાઈ ધામેલીયાના ફાર્મમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ખેડૂતો, કૃષિ સખીઓ તથા માસ્ટર ટ્રેનરો સાથે આત્મીય સંવાદ સાધી પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપી હતી...

પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ આવનારી પેઢીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો અને માનવતાની સેવા કરવાનો એક ઈશ્વરીય માર્ગ છે : માન. રાજ્યપાલશ્રી

#GujaratInformation29809
🙏 3
2.7K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram