અમદાવાદને આવાસ, બ્રિજ, બાગ-બગીચા, તળાવો, ઓડિટોરિયમ તેમજ અન્ય આધુનિક શહેરી સુવિધાઓની ભેટ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ શહેરના વિકાસને વેગ આપતા તેમજ શહેરીજનોની સુખાકારીને વધારતા ₹1,099 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત આવાસોનો ડ્રો શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સપન્ન...
શહેરી વિકાસ વર્ષની અમદાવાદની સિદ્ધિઓની રૂપરેખા આપતી કોફિટેબલ બુકનું અનાવરણ; રાજ્યની આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા અને બ્લોક કો-ઑર્ડિનેટરને 5G સ્માર્ટફોનનું વિતરણ...
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ વૈશ્વિક ઓળખ તરફ આગળ વધી રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી
#GujaratInformation29806
#CM
2 2.9K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram