avatar
Gujarat Information
@officialinfogujarat
30.03.2026 07:05
મને એ જોઈને ગર્વ થાય છે કે આપણા યુવાનો પોતાની આસપાસની સ્વચ્છતા માટે ખૂબ જ સજાગ છે. આપણે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે વ્યક્તિગત રીતે કે પછી ટીમની રીતે પોતાના પ્રયાસો વધારવા પડશે, ત્યારે આપણાં શહેરો વધુ સારાં બનશે.

-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

#MotivationalMonday #MahitiMorning #MannKiBaat
#GujaratInformation29805
👍 4
3 2.9K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram