Gujarat Information @officialinfogujarat 29.03.2026 17:20 Скопировать Пожаловаться વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ બનાસકાંઠાના નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની ઐતિહાસિક મુલાકાતે... ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તા. 31 માર્ચ, 2026 સ્થળ : નાણી, વાવ-થરાદ #GujaratInformation29800 👍 5 🤩 1 6 3.4K
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram