માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સત્તાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 90 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવાયો જે 936 મીટરની લંબાઈ અને 16.60 મીટરની પહોળાઈ ધરાવે છે; અમદાવાદના નારણપુરા વિસ્તારથી સાયન્સ સિટી તરફના રોડ પરના આ ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે...
#GujaratInformation29799
3 3.2K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram