Gujarat Information @officialinfogujarat 29.03.2026 13:55 Скопировать Пожаловаться ઉત્તર ગુજરાતને મળશે આકર્ષક નજરાણાઓની ભેટ... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વાવ-થરાદની ધરતી પરથી ₹67 કરોડથી વધુના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત... ✅ રાણી કી વાવ, પાટણ ખાતે ₹18 કરોડના ખર્ચે અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો... ✅ વડનગર: શર્મિષ્ઠા તળાવ ખાતે ₹25 કરોડના ખર્ચે ભવ્ય વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો... ✅ બાલારામ યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે ₹25 કરોડના વિવિધ પ્રકલ્પો... 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્ર સાથે ગુજરાતનો ભવ્ય વારસો હવે આધુનિક ટેક્નોલોજીના સંગમથી વૈશ્વિક ફલક પર ચમકશે... #GujaratInformation29798 3 3.1K
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram