avatar
Gujarat Information
@officialinfogujarat
29.03.2026 09:01
ઈઝ ઓફ લિવિંગ"ની નેમ સાથે આગળ વધતા રાજકોટને ₹751.20 કરોડના વિકાસ કાર્યોની ભેટ...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ ખાતે 1010 આવાસો સહિત ₹751 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત; પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ₹119.05 કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને, માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા 1010 પરિવારોને આધુનિક સુવિધાસભર "ઘરના ઘર"ની ભેટ અપાઈ, આ સાથે ₹9.78 કરોડના ખર્ચે નિર્મિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને નવા વ્હીકલ ટેસ્ટ ટ્રેકનું પણ લોકાર્પણ કરાયું...

આયોજનબદ્ધ વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા તત્કાલ મંજૂરી અપાય છે, વિકાસ કાર્યો માટે ગુજરાતનું નાણાકીય પ્રબંધન સમગ્ર દેશમાં પ્રથમ : મુખ્યમંત્રીશ્રી

#GujaratInformation29794
#CM
1 3K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram