સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો અને વિતરણ વ્યવસ્થા માટેની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક; નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ...
હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે. રાજ્યમાં PNG કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા PNG કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે : મુખ્યમંત્રીશ્રી
#GujaratInformation29788
#CM
👍3
3.3K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram