Gujarat Information @officialinfogujarat 28.03.2026 12:56 Скопировать Пожаловаться નાગરિકો માટે વધુ ઝડપી અને સુગમ મુસાફરી... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ આપશે; ખેડબ્રહ્માથી હિંમતનગર થઈને અમદાવાદ (અસારવા) સુધીની નવી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે... હિંમતનગર-ખેડબ્રહ્મા સુધીની 55 કિમી નવી લાઇનનું ઉદ્ઘાટન; કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ (27 કિલોમીટર) અંતર્ગત વધારાની રેલવે લાઇન અને ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (11 કિલોમીટર)નું લોકાર્પણ... #GujaratInformation29787 👍 2 6 4K
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram