Gujarat Information @officialinfogujarat 28.03.2026 10:50 Скопировать Пожаловаться માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે; અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા ₹271.20 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે... સાણંદમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ: ₹244 કરોડના ખર્ચે RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન પ્રોજેક્ટ પૂર્ણ; આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે 'ઝીરો વોટર લોગિંગ' ઝોન બનશે... નરોડા ઔદ્યોગિક વસાહતનું ₹27.20 કરોડના ખર્ચે નવીનીકરણ: આધુનિક માળખાકીય સુવિધાઓથી ઉદ્યોગોને મળશે વેગ... #GujaratInformation29786 👍 5 5 4.2K
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram