avatar
Gujarat Information
@officialinfogujarat
27.03.2026 19:00
રવિ માર્કેટિંગ સીઝન 2026-27

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી...

લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો ઓનલાઇન નોંધણી તા. 01 થી 30 એપ્રિલ, 2026 સુધી કરી શકશે; ખરીદી તા. 01 મે થી 15 જુલાઈ, 2026 સુધી કરવામાં આવશે...

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર
8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે...

#GujaratInformation29782
6 4K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram