મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય...
➡️ રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી...
➡️ ગણોતીયાઓ દ્વારા ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાથી તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય...
➡️ આ ખેડૂત હિતલક્ષી નિર્ણયના પરિણામે ખેડૂતો/ગણોતીયાઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે...
#GujaratInformation29781
4 3.9K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram