તા. 27 માર્ચ, વિશ્વ રંગભૂમિ દિવસ; જેનો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો તેમજ નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે...
વિશ્વ રંગભૂમિ દિવસ એટલે સમગ્ર દુનિયામાં રંગભૂમિ અને તેની સાથે જોડાયેલા કલાકારો, લેખકો, સંગીતકારો, નાટકના બીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવાનો દિવસ; આ દિવસ રંગભૂમિને એક કલા સ્વરૂપ અને તેના સામાજિક મહત્વ તરીકે સન્માનિત કરે છે...
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram