avatar
Gujarat Information
@officialinfogujarat
27.03.2026 09:04
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ સુધી યોજાતો માધવપુરનો મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગની યાદમાં ઉજવાય છે. આ મેળો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા, અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિના મિલનનું પ્રતીક છે.

#FactualFriday #MahitiMorning #madhavpur
#GujaratInformation29768
👍 11
16 3.3K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram