avatar
Gujarat Information
@officialinfogujarat
25.03.2026 21:45
ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક બજેટ સત્ર સંપન્ન; UCC વિધેયક અને ₹4.08 લાખ કરોડના અંદાજપત્ર સાથે ગુજરાતનો નવો ઇતિહાસ...

�� 23 દિવસના સમયગાળામાં કુલ 27 બેઠકો યોજાઈ

�� પ્રશ્નોત્તરી કાળમાં કુલ 237 તારાંકિત પ્રશ્નોની ગૃહમાં મુક્તમને ચર્ચા કરાઈ

�� સત્ર દરમિયાન 9 વિધેયકો, એક સરકારી પ્રસ્તાવ અને 4 સંકલ્પો ગૃહમાં પસાર

�� પ્રથમવાર વિધાનસભાના પટાંગણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

સત્ર દરમિયાન કુલ 9 જેટલા મહત્વના વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં પસાર કરવામાં આવ્યા કે જેમાં 'ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026 વિધેયક'એ ગુજરાતનું ઐતિહાસિક વિધેયક બન્યું છે : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

#GujaratInformation29761
👍 9
👏 2
6 4K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram