avatar
History (GPSC/GSSSB)
Переслано от канала
22.11.2025 16:40
����આવનારી પંચાયત સેવા પસદગી મંડળ દ્વારા આયોજિત તમામ પરીક્ષા માટે
��TASK BASED MENTORSHIP PROGRAM (TBMP)

51 ટાસ્ક સાથે વિગત વાર માહિતી મેળવવા અહીં ક્લિક કરો
—————————
વિશેષતા
��કુલ ૧૮૦ દિવસ સુધી ૩/૫ દિવસ ના ગેપ માં વાચવા માટે કુલ ૫૧ ટાસ્ક આપવામાં આવશે

�� રીડીગ ટાસ્ક પૂર્ણ થાય એટલે દરેક ટાસ્ક વાઈઝ ટેસ્ટ લેવામાં આવશે

�� કુલ ૫૧ ટાસ્ક માં ટાર્ગેટ પ્રમાણે સંપૂર્ણ સિલેબસ પૂર્ણ કરીશું

�� ટાસ્ક આધારિત ટેસ્ટ પૂર્ણ થયા બાદ ૧૦ ફૂલ લેન્થ મોક ટેસ્ટ લેવામાં આવશે

�� સાથે કઈ બુક વાચવી, જેવી રીતે તૈયારી કરવી અને અગત્યનું મટીરીયલ ફ્રી આપીશું

��GCERT STD 6 to 12 પર વિશેષ ધ્યાન આપતી ટેસ્ટ પહેલા ૪૫ દિવસ માં પૂર્ણ કરીશું

—————————
પ્રોગ્રામ ૧૦/૧૧/૨૦૨૫ થી શરૂ થઈ ગયો છ
———————————
����DEMO COPY : જોવા અહીં ક્લિક કરો
—————————
��કિંમત 650/-
��જૂના વિદ્યાર્થો માટે 550 રૂપિયા
—————————
નીચેની એપ્લિકેશન પેમેન્ટ કરવું
https://play.google.com/store/apps/details?id=com.ekefvn.sjmket
———————
Telegram id @mock_test_wallah
1 888
avatar
History (GPSC/GSSSB)
@History_PSC
16.08.2024 20:19
✍ઉપરોક્ત પાંચ પોલ માંથી તમારો સ્કોર જણાવો

1 👍

2 ❤️

3 🔥

4 👏

5 😱
22
👏 17
🔥 16
1 4K
avatar
History (GPSC/GSSSB)
13.08.2024 15:05
♟વર્તમાન પ્રવાહ આધારિત GK

0⃣1⃣ હાલ ચર્ચામાં રહેલ બાપુ ટાવર કયા રાજયમાં આવેલ છે
➡️ બિહાર

0⃣2⃣ ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
➡️ ૧૯૯૭માં

0⃣3⃣ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાઈ છે?
➡️રણછોડભાઇ દવે

0⃣4⃣ કઈ તારીખના રોજ અમેરિકા દ્વારા જાપાનના નાગાસાકી શહેર પર પરમાણુ બોમ્બ (ફેટમેન) ફેંકવામાં આવ્યો હતો.
➡️9 ઓગસ્ટ, 1945

0⃣5⃣ ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, નવલકથાકાર અને અનુવાદક તરીકે કોણ જાણીતા છે ?
➡️ઇચ્છારામ દેસાઇ

0⃣6⃣ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ ?
➡️વી.વી. ગિરિ

0⃣7⃣ વિશ્વ સિંહ દિવસ કયારે ઉજવાય છે?
10 ઓગસ્ટ

0⃣8⃣ સૌપ્રથમ સિંહની વસતી ગણતરી જૂનાગઢના નવાબ દ્વારા વર્ષ ..........માં કરવામાં આવી હતી?
➡️1936

0⃣9⃣ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી નાની વયના શહીદ ક્રાંતિકારી ?
➡️ખુદીરામ બોઝ

��30 એપ્રિલ, 1908ના રોજ મુઝફ્ફરપુર ખાતે કિંગ્સફોર્ડની ઘરની બહાર નીકળતી ગાડી ઉપર કોણે બોમ્બ ફેંક્યો હતો?
➡️ખુદીરામ બોઝે

Day 01
Date 13/08/24
Time 15/30
#GK01

Join More ➡️ @Currentaffairs_98
7 2K