વર્તમાન પ્રવાહ @Currentaffairs_98 17.05.2026 02:08 Q5. તાજેતરમાં ચર્ચામાં રહેલો 'એતોર ગિડી મહોત્સવ' (Ator Gidi) ભારતની કઈ જનજાતિ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત તહેવાર છે? 🎉🤔 A) ભીલ જનજાતિ (ગુજરાત) B) આદિ જનજાતિ (અરૂણાચલ પ્રદેશ) 🏔️ C) નાગા જનજાતિ (નાગાલેન્ડ) D) ગારો જનજાતિ (મેઘાલય) સાચો જવાબ: B) આદિ જનજાતિ (અરૂણાચલ પ્રદેશ) ✅ 3 251
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram