વર્તમાન પ્રવાહ @Currentaffairs_98 16.05.2026 13:00 વર્તમાન પ્રવાહ 🗓️ મે 2026 ના મહત્વના દિવસો (રાજ્યકક્ષાની ઉજવણીની વિશેષ વિગતો સાથે) 1️⃣ 1 મે — ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ (ગુજરાત ગૌરવ દિન) 📌 સ્થાપના વર્ષ (First Observed): 1960 📌 પ્રથમ મુખ્યમંત્રી: ડૉ. જીવરાજ મહેતા 🎯 વર્ષ 2026 ની વિશેષ ઉજવણી (નવો ઉમેરો): સ્થળ: આ વર્ષે 66મા ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી 'સુરત' ખાતે કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય આકર્ષણ: સુરતના Y-જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય પોલીસ પરેડ અને મોટરસાયકલ સાહસિક સ્ટન્ટ શો યોજાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ: ડુમસ સી-ફેસ (Dumas Sea Face) ખાતે મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને મહાનુભાવોને 'ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરાયા હતા. થીમ (Theme): આ વર્ષની ઉજવણી "Viksit Gujarat" (વિકસિત ગુજરાત) ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. ━━━━━━━━━━━━━━
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram