avatar
Old paper exam
Переслано от канала
01.09.2022 11:09
જિંદીગીમાં કોઈ પરીક્ષા જિંદગીથી વધુ મહત્વની નથી હોતી... ઓછા માર્કસ કે નિષફળ થવાને લીધે આત્મહત્યા જેવા નબળા વિચાર આવે ત્યારે તમારા માતાપિતાની આંખોમાં જોઈ લેજો.. 👍 હાર જીત ચાલ્યા કરે...

જીવનમાં જીતવા માટે જીવવું વધુ મહત્વનું છે મિત્રો. 🙏 તમારા ના હોવાથી દુનિયામાં કોઈને કાંઈ ફરક નથી પડતો, પણ તમારા હોવાથી બહુ જ ફરક પડે છે એટલું યાદ રાખશો. 😊 આત્મહત્યા એ કોઈ ઉપાય નથી સમસ્યાઓનો... ત્રણ ચાર દિવસ હમદર્દી બતાવશે દુનિયા પછી ભૂલી જશે.

એટલે લડતા રહો અને મસ્ત રહો.. આવું તો ચાલે રાખે એમ સહજ સ્વીકારીને બે દિવસ આરામ કરો. 😊 ભગવાન સૌને સહન શક્તિ આપે અને સૌને સુખી રાખે. 🙏


પાસ થયેલા મિત્રોને વિનંતી કે, અભિમાની બનીને નાપાસ થયેલા તમારા મિત્રોને અવગણશો નહિ, એમને તમારા બે શબ્દોથી હિંમત આપો.....

અને હાં, તલાટી અભી બાકી હે મેરે દોસ્ત..!! 🥳

શુભેચ્છાઓ. 💐

✍ BHARAT SONAGARA
👍 33
2
😁 1
6 2.3K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram