avatar
Old paper exam
Переслано от канала
30.08.2022 11:48
હાલ બધી બાજુ ઓપ્ત ઓપ્ત આઉટ સંભળાય રહ્યું છે..તો જોઈએ કેટલા લોકોએ કર્યું ને કેટલા એ બાકી છે.

💡 કોમન કેન્ડીડેટ (સિનિયર ક્લાર્કમાં)

🛑 ATDO - 67
🛑 Head Clerk - 120
🛑 Psi/Asi - 130
🛑 Wireless Psi & operator - 55
🛑 Sub auditor - 70
🛑 Auditor - 5

🟣 Total - 440 +

અને pachayat ની અલગ અલગ ભરતી માં પણ 100+ ઉમેદવારો comman હશે...

હજુ આના સિવાય ની ઘણી ભરતીઓ છે જેમાં સિનિયર ક્લાર્કના કોમન કેન્ડીડેટ છે..પરંતુ ઉપરની એવી જ ભરતીઓ હાલ આપણે લીધી છે જેમાં સિનિયર કરતા વધુ પગાર, ઊંચો ગ્રેડ પે, બધું સિનિયર કલાર્ક કરતા સારું છે.

🔻 440 માંથી 80 જેવા લોકોએ ઓપ્ત આઉટ કર્યું છે તો પણ 380 સીટ તો સિનિયર કલાર્ક ની બગડશે જ ને...

🔻 વિચાર કરો કે જો આ 400 પુરા ઓપ્ત આઉટ કરે તો બોર્ડર વાળા બીજા 400 લોકોને નોકરી મળી શકે.

🔸 67 Atdo માંથી 30 જ લોકોએ ઓપ્ત આઉટ કર્યું છે..ભાઈ તમારે શુ છે ? નોકરી ચાલુ છે,પગાર ડબલ છે તો શેની રાહ જોવો છો ઓપ્ત આઉટ માટે 😏

🔶 120 હેડ ક્લાર્કમાંથી ગણી ને 30 લોકોએ ઓપ્ત આઉટ કર્યું છે...તો બીજા ને શુ વાંધો પડે છે, હવે તો તમારી ફાઇલ પણ ડિપાર્ટમેન્ટ માં મોકલી દીધી છે. 10-15 દિવસમાં તમને ઓર્ડર પણ મળી જશે.

🟤 આ opt-out કરાવવા પાછળ જે મહેનત કરે છે એમનો રેન્ક 300 ની અંદર છે, એમને કોઈ જ જરૃર નથી છતાં પણ એ લોકો મહેનત કરી રહ્યા છે બોર્ડર વાળા માટે....તો જે લોકો બોર્ડર ઉપર છે એ થોડો તો પ્રયત્ન કરો, નોકરી તમારે લેવાની છે.😡

- તમારી આસપાસ,તમારી ઓળખાણ માં, તમે કલાસીસ માં જતા હોય ત્યાં, ગમે તે રીતે પ્રયત્નો કરો..ટેલિગ્રામ દ્વારા..ગમે તે રીતે પાસ થયેલા મિત્રોનો કોન્ટેક્ટ કરે એમને મનાવો કેમ કે હાલ કરેલા થોડા પ્રયત્નો થી પણ બીજા 400 ને નોકરી મળી શકશે.
👍 6
🎉 1
2K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram