૧. 🔋 દેશની પ્રથમ હાઇડ્રોજન શટલ બસ હાઇલાઇટ: DMRC (દિલ્હી મેટ્રો) અને IOCL દ્વારા નવી દિલ્હીમાં દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત બસ સેવા શરૂ કરવામાં આવી. ખાસિયત: આ બસમાંથી ધુમાડો નહીં, પણ માત્ર પાણીની વરાળ (Water Vapor) બહાર નીકળે છે, એટલે કે ૦% પ્રદૂષણ! 🚌💧🌿
#CurrentAffairs2026
❤1
3 444
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram