Q4. મે ૨૦૨૬ માં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા અધ્યક્ષ (સ્પીકર) તરીકે કોની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે?
A) શુભેન્દુ અધિકારી
B) વિમાન બેનર્જી
C) રથેન્દ્ર બોસ
D) દિલિપ ઘોષ
સાચો જવાબ: C) રથેન્દ્ર બોસ
મહત્વની સમજૂતી: રથેન્દ્ર બોસ પશ્ચિમ બંગાળના કૂચબિહાર દક્ષિણ બેઠકના ધારાસભ્ય છે. તેઓ ઉત્તર બંગાળના વિસ્તારમાંથી વિધાનસભાના સ્પીકર પદ સુધી પહોંચનારા પ્રથમ વ્યક્તિ બન્યા છે. (નોંધ: રાજ્યના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી બન્યા છે).
3 210
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram